Narendra Modi
મોરબીના રાજમાતા આદરણીય વિજયકુંવરબાના નિધનના સમાચારથી અત્યંત દુઃખ થયું. તેમનું વ્યક્તિત્વ, સેવાભાવ અને મોરબીની જનતા સાથેનો તેમનો નાતો હંમેશાં સ્મરણીય રહેશે.
પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનો તથા તેમના ચાહકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
ૐ શાંતિ 🙏
Captured source text. Text source.
Original content from X / Twitter. If unavailable, open the original link below.
Source IDs: nitter-public-timeline. Date precision: millisecond. Coverage details.